bewafa gujarati shayari

bewafa gujarati shayari

પ્રેમ ની આ રંગીન આદત મોંઘી પડી,
આગ સાથે ની આ રમત મોંઘી પડી,
જિંદગી ની બધી બાજી જીતી ગયા,
પણ દિલ ની આ નાજુક બાજી મોંઘી પડી

Gujarati shayari on god

gujarati shayari on god

ચાલ માન્યું કે તું પથ્થર નથી…
તોય તું એટલો સધ્ધર નથી…
લોકો લુટી જાય છે તારા મંદિર ને…
અર્થ એનો એજ છે કે તું અંદર નથી…

Romantic Shayari in Gujarati

Romantic Shayari in Gujarati

જોઈ એક ઝલક એમની અને નસીબ સમજી બેઠા,
આંખોની એક ચમકને પ્રેમ સમજી બેઠા,
યાદમાં એમની કર્યા છે આ રસ્તા ભીના,
ને પાગલ લોકો એને વરસાદ સમજી બેઠા.

Gujarati Shayari on Life

રોન તો અમારી સાચી જ હતી પણ તમે ત્રણ એક્કા લઈને બેઠા હતા,,

લૂટાઈ ગયા અમે તો સાચી રોન હોવા છતાય,,

ખોલ અમે પણ ના આપી અને તમે તો ક્યા આપવાના જ હતા..!!!

sad love shayari in gujarati

gujarati sad shayari

Phul par aa Jakad kya thi padyu hashe?
Lage 6e Yaad ma koi ni aakash radyu hashe..
Varsi kem padyu achanak aa aabhalu,,..
Shu e pan Prem ma koi ni tadpyu hashe????

Love Shayari SMS in Gujarati

Mari kalpana ne hakikat ma sadhu 6u,
Jivanbhar yaad rahi jay evo prem sodhu 6u.
Aa jagat ma 6 enu astitv,
Mane vishwas 6 bus ae pan em kahe ke
Hu tamane j sodhu 6u.

Taqdeer Ne Manjur Nathi Evi Waat Mangi Che

Taqdeer Ne Manjur Nathi Evi Waat Mangi Che
Je Malwana Nathi Teni Mulakaat Mangi Che
Prem Ma Bhale Amne Deewana Kaho Badha
To Pan Suraj Pase Ame Raat Mangi Che

Be Pal Ni Dunia Ma Jivvu Che

Be Pal Ni Dunia Ma Jivvu Che,
Ahi Kya Mane Amar Thaine Rehvu Che..
Aato Mitro Ni Asim Krupa Thi Jivu Chu,
Baki Aa Dunia Ma Mane Kya Ek Pal Pan Rehvu Che..